વિપશ્યના
સયાજી ઉ બા ખિનની પરંપરામાં

સાધના
આચાર્ય ગોયન્કાજી દ્વારા શીખવવામાં આવતી વિપશ્યના સાધના
બાળકો અને કિશોરો માટે આનાપાન ધ્યાન.
વિશેષતાઓ
- આનાપાન ધ્યાન વિશે વધુ જાણો.
- 80 થી વધુ દેશોમાં ફેલાયેલા, વિશ્વભરના 300 થી વધુ સ્થળોમાંથી, તમારી નજીક સ્થળ શોધો જ્યાં આનાપાન ધ્યાન શિબિરો યોજવામાં આવે છે.
- શોધવાના વિકલ્પોનો ઉપયોગ કરી જેમ કે, તારીખો, ક્ષેત્રો, અને સૂચનાની ભાષાઓ, આનાપાન ધ્યાન શિબિરો શોધો.
- આનાપાન ધ્યાન શિબિરમાં ભાગ લેવા અરજી કરો અને નામ નોંધાવો.
- ડાઉનલોડ ઓડિયો સામગ્રી અને જુદી જુદી ભાષાઓમાં આનાપાન ધ્યાનની પ્રેક્ટિસ કરો.
- બાળકો માટે આનાપાન ધ્યાન સંબંધી જુદી જુદી ભાષાઓમાં વિડીયો જુવો
ડાઉનલોડ કરો
